13. બાળક ના જન્મ પૂર્વે નો ઇતિહાસ
15.જણાવેલ કોઈના સંપર્કમાં આવેલા છો
16. શું ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ ચેપ / રોગ હતો
17. બાળક જન્મ પછી તરત રડ્યું
21. ડિલિવરી પછી બાળકને NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું ?
22. બાળકને રસી આપવામાં આવી છે?
1. અસામાન્ય (મોટું અથવા નાનું) માથું
3. વારંવાર આંખ ની આંચકા સાથેની હલનચલન
4.કાન / હોઠ / નાક / હાથ અથવા પગનો અસામાન્ય આકાર
6. બાળકનું લંગડાઈને ચાલવું
8. છાતીમાથી મોટો અવાજ આવવો
10. ઓછું વજન અથવા વધારે વજન
11. નિસ્તેજતા, વહેલું થાકી જાવું
16. દાંત પર સફેદ / ભૂરા રંગની પરત બનવી
17. સોજોથી પેઢામાં રક્તસ્રાવ
18.રાત્રે ખંજવાળ આવવી અને આંગળીઓ વચ્ચે અંડાકાર ફોલ્લીઓ
19. શ્વાસ લેવોમાં મુશ્કેલી થવી / ગળામાથી અવાજ આવવો
1. શું તમારું બાળક જે દિશા આપ બતાવો તે દિશા તરફ ફરે છે
2.શું તમારું બાળક તેના પૂરા હાથનો ઉપયોગ કરીને કોઈ નાની વસ્તુને મેળવે છે
3. શું તમારું બાળક "પી" "બી" "એમ" જેવા અવાજો બોલી શકે છે
4.શું તમારું બાળક તેના માથાને જકડ્યા વિના ટીવી અથવા કોઈ રમકડાને જોઈ શકે છે
5. શું તમારું બાળક માતાપિતા દ્વારા ઊચકવામાં આવે ત્યારે હાથ ઉંચા કરે છે.
6. શું બાળક ચમચી અથવા રમકડા નીચે પડી ગયા હોય તો તેને જોવે છે
હું અહીં પુષ્ટિ કરવા માંગુ છું કે મારા બાળકની તબીબી સ્થિતિ વિશે મેં આપેલી માહિતી મારા શ્રેષ્ઠ જ્ઞાન મુજબ સાચી છે.
About The Author: Pooja
More posts by Pooja