13. બાળક ના જન્મ પૂર્વે નો ઇતિહાસ
15.જણાવેલ કોઈના સંપર્કમાં આવેલા છો
16. શું ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ ચેપ / રોગ હતો
17. બાળક જન્મ પછી તરત રડ્યું
21. ડિલિવરી પછી બાળકને NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું ?
22. બાળકને રસી આપવામાં આવી છે?
1. અસામાન્ય (મોટું અથવા નાનું) માથું
3. વારંવાર આંખ ની આંચકા સાથેની હલનચલન
4.કાન / હોઠ / નાક / હાથ અથવા પગનો અસામાન્ય આકાર
6. બાળકનું લંગડાઈને ચાલવું
8. છાતીમાથી મોટો અવાજ આવવો
10. ઓછું વજન અથવા વધારે વજન
11. નિસ્તેજતા, વહેલું થાકી જાવું
16. દાંત પર સફેદ / ભૂરા રંગની પરત બનવી
17. સોજોથી પેઢામાં રક્તસ્રાવ
18.રાત્રે ખંજવાળ આવવી અને આંગળીઓ વચ્ચે અંડાકાર ફોલ્લીઓ
19. શ્વાસ લેવોમાં મુશ્કેલી થવી / ગળામાથી અવાજ આવવો
1.શું તમારું બાળક માથું હલાવ્યા વગર બેસેલ હોય ત્યારે માથું ઊભું રાખી શકે છે એટલે કે માથું સીધું પકડે છે
2. શું તમારું બાળક કોઈ વસ્તુ સુધી હમેશાં પહોંચી શકે છે? (બાળકએ બંને હાથનો ઉપયોગ કરવો જોઇએ પરંતુ જો ફક્ત એક જ હાથનો ઉપયોગ કરતો હોય તો નોંધ લેશો
3. શું બાળક માતા અવાજ કરે છે ત્યારે માતાના ચહેરા તરફ સીધું જોઈને જવાબ આપે છે
4. શું તમારું બાળક મોટેથી હસે છે અથવા ચીસો કરે છે?
5. શું તમારું બાળક તેની આંખોથી કોઈ વસ્તુને અનુસરે છે?
6. શું તમારું બાળક હાથ ચૂસે છે?
હું અહીં પુષ્ટિ કરવા માંગુ છું કે મારા બાળકની તબીબી સ્થિતિ વિશે મેં આપેલી માહિતી મારા શ્રેષ્ઠ જ્ઞાન મુજબ સાચી છે.
About The Author: Pooja
More posts by Pooja