13. બાળક ના જન્મ પૂર્વે નો ઇતિહાસ
15.જણાવેલ કોઈના સંપર્કમાં આવેલા છો
16. શું ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ ચેપ / રોગ હતો
17. બાળક જન્મ પછી તરત રડ્યું
21. ડિલિવરી પછી બાળકને NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું ?
22. બાળકને રસી આપવામાં આવી છે?
1. અસામાન્ય (મોટું અથવા નાનું) માથું
3. વારંવાર આંખ ની આંચકા સાથેની હલનચલન
4.કાન / હોઠ / નાક / હાથ અથવા પગનો અસામાન્ય આકાર
6. બાળકનું લંગડાઈને ચાલવું
8. છાતીમાથી મોટો અવાજ આવવો
10. ઓછું વજન અથવા વધારે વજન
11. નિસ્તેજતા, વહેલું થાકી જાવું
16. દાંત પર સફેદ / ભૂરા રંગની પરત બનવી
17. સોજોથી પેઢામાં રક્તસ્રાવ
18.રાત્રે ખંજવાળ આવવી અને આંગળીઓ વચ્ચે અંડાકાર ફોલ્લીઓ
19. શ્વાસ લેવોમાં મુશ્કેલી થવી / ગળામાથી અવાજ આવવો
1. શું તમારા બાળકને દિવસ / રાત દરમિયાન જોવામાં મુશ્કેલી થાય છે
2.તમારા બાળકની ઉમરના બાળકોની તુલનામાં, શું તમારા બાળક ચાલવામાં ધીમું છે
3. શું તમારા બાળકના સાંધા જકડાયેલ છે ? અથવા તેના હાથ / પગમાં શક્તિ ઓછી છે
Add description here!
4. જન્મથી આજ સુધી, શું તમારા બાળકને ક્યારેય ખેંચ આવી છે અથવા જકડાય ગયું હોય અથવા અચાનક આંચકા અથવા હાથ, પગ અથવા આખા શરીરમાં ખેંચ આવી છે
Add description here!
5. તમારા બાળકની ઉમરના અન્ય બાળકોની તુલનામાં તમારા બાળકને વાંચવા અથવા લખવામાં અથવા સરળ ગણતરીઓ કરવામાં મુશ્કેલી અનુભવાય છે
Add description here!
6. તમારા બાળકની ઉમરના અન્ય બાળકોની તુલનામાં તમારા બાળકને બોલવામાં મુશ્કેલી અનુભવાય છે
Add description here!
7. તમારા બાળકની ઉમરના અન્ય બાળકોની તુલનામાં તમારા બાળકને બોલવામાં કોઈ પણ પ્રકારની અલગતા જણાય છે
Add description here!
8. શું તમારા બાળકને સાંભળવામાં મુશ્કેલી છે (કાનના મશીનના ઉપયોગ વિના)
Add description here!
9.તમારા બાળકની ઉમરના અન્ય બાળકોની તુલનામાં તમારા બાળકને ઘર, શાળા, તેમજ રમતી વખતે લાંબા સમયની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવાય છે
Add description here!
10.તમારા બાળકની ઉમરના અન્ય બાળકોની તુલનામાં તમારા બાળકને નવી વસ્તુ શીખવામાં મુશ્કેલી અનુભવાય છે
Add description here!
હું અહીં પુષ્ટિ કરવા માંગુ છું કે મારા બાળકની તબીબી સ્થિતિ વિશે મેં આપેલી માહિતી મારા શ્રેષ્ઠ જ્ઞાન મુજબ સાચી છે.
About The Author: Pooja
More posts by Pooja