13. બાળક ના જન્મ પૂર્વે નો ઇતિહાસ
15.જણાવેલ કોઈના સંપર્કમાં આવેલા છો
16. શું ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ ચેપ / રોગ હતો
17. બાળક જન્મ પછી તરત રડ્યું
21. ડિલિવરી પછી બાળકને NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું ?
22. બાળકને રસી આપવામાં આવી છે?
1. અસામાન્ય (મોટું અથવા નાનું) માથું
3. વારંવાર આંખ ની આંચકા સાથેની હલનચલન
4.કાન / હોઠ / નાક / હાથ અથવા પગનો અસામાન્ય આકાર
6. બાળકનું લંગડાઈને ચાલવું
8. છાતીમાથી મોટો અવાજ આવવો
10. ઓછું વજન અથવા વધારે વજન
11. નિસ્તેજતા, વહેલું થાકી જાવું
16. દાંત પર સફેદ / ભૂરા રંગની પરત બનવી
17. સોજોથી પેઢામાં રક્તસ્રાવ
18.રાત્રે ખંજવાળ આવવી અને આંગળીઓ વચ્ચે અંડાકાર ફોલ્લીઓ
19. શ્વાસ લેવોમાં મુશ્કેલી થવી / ગળામાથી અવાજ આવવો
1. શું તમારું બાળક રમકડું ઉચકીને સ્થિરતાથી ચાલી શકે છે
2. શું તમારું બાળક પોતાની મેળે ગમે તેમ લખતું હોય છે
3. જો તમારું બાળક સ્પષ્ટ ન હોય તો પણ ઓછામાં ઓછા પાંચ શબ્દો સતત બોલે છે છે ? (બોલ તરફ આંગડી બતાવીને બોલ ક્યાં છે તે પૂછો )
4. શું તમારું બાળક ઘરનાં કામોનું અનુકરણ કરે છે? જેમકે સફાઈ, કપડાં ધોવા, વગેરે કામોની નકલ કરવાનો પ્રયાસ કરવાનું પસંદ કરે છે
Add description here!
5. શું તમારું બાળક 2 અથવા વધુ શરીરના ભાગો ઓળખી શકે છે? (નાક ક્યાં છે પૂછતા બાળક નાક તરફ આંગળી બતાવશે)
Add description here!
હું અહીં પુષ્ટિ કરવા માંગુ છું કે મારા બાળકની તબીબી સ્થિતિ વિશે મેં આપેલી માહિતી મારા શ્રેષ્ઠ જ્ઞાન મુજબ સાચી છે.
About The Author: Pooja
More posts by Pooja