13. બાળક ના જન્મ પૂર્વે નો ઇતિહાસ
15.જણાવેલ કોઈના સંપર્કમાં આવેલા છો
16. શું ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ ચેપ / રોગ હતો
17. બાળક જન્મ પછી તરત રડ્યું
21. ડિલિવરી પછી બાળકને NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું ?
22. બાળકને રસી આપવામાં આવી છે?
1. અસામાન્ય (મોટું અથવા નાનું) માથું
3. વારંવાર આંખ ની આંચકા સાથેની હલનચલન
4.કાન / હોઠ / નાક / હાથ અથવા પગનો અસામાન્ય આકાર
6. બાળકનું લંગડાઈને ચાલવું
8. છાતીમાથી મોટો અવાજ આવવો
10. ઓછું વજન અથવા વધારે વજન
11. નિસ્તેજતા, વહેલું થાકી જાવું
16. દાંત પર સફેદ / ભૂરા રંગની પરત બનવી
17. સોજોથી પેઢામાં રક્તસ્રાવ
18.રાત્રે ખંજવાળ આવવી અને આંગળીઓ વચ્ચે અંડાકાર ફોલ્લીઓ
19. શ્વાસ લેવોમાં મુશ્કેલી થવી / ગળામાથી અવાજ આવવો
2. શું બાળક નાની વસ્તુઓને મોટા કન્ટેનરમાં મૂકીને રમે છે
3. શું બાળક કોઈ વસ્તુ જોઈતી હોય ત્યારે ઇશારા કરે છે અથવા બોલે છે ? (બોલ તરફ આંગડી બતાવીને બોલ ક્યાં છે તે પૂછો )
Add description here!
4. શું તમારું બાળક સામાન્ય સૂચનાઓનું અનુસરણ કરે છે, જેમ કે બેસો
Add description here!
5. શું તમારું બાળક સ્પષ્ટ અથવા અસ્પષ્ટ હોય તેવા મમા, પાપા, ડોગ, કેટ તેમજ બોલ જેવા ઓછામાં ઓછા બે અક્ષરનો શબ્દ બોલે છે
Add description here!
6. શું તમારું બાળક આંગળીથી રમકડાને તોડ-મરોડ કરીને અથવા કોઈ ભાગ ખેંચીને જોતું હોય છે
Add description here!
હું અહીં પુષ્ટિ કરવા માંગુ છું કે મારા બાળકની તબીબી સ્થિતિ વિશે મેં આપેલી માહિતી મારા શ્રેષ્ઠ જ્ઞાન મુજબ સાચી છે.
About The Author: Pooja
More posts by Pooja