13. બાળક ના જન્મ પૂર્વે નો ઇતિહાસ
15.જણાવેલ કોઈના સંપર્કમાં આવેલા છો
16. શું ગર્ભાવસ્થા દરમિયાન માતાને કોઈ ચેપ / રોગ હતો
17. બાળક જન્મ પછી તરત રડ્યું
21. ડિલિવરી પછી બાળકને NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું ?
22. બાળકને રસી આપવામાં આવી છે?
1. અસામાન્ય (મોટું અથવા નાનું) માથું
3. વારંવાર આંખ ની આંચકા સાથેની હલનચલન
4.કાન / હોઠ / નાક / હાથ અથવા પગનો અસામાન્ય આકાર
6. બાળકનું લંગડાઈને ચાલવું
8. છાતીમાથી મોટો અવાજ આવવો
10. ઓછું વજન અથવા વધારે વજન
11. નિસ્તેજતા, વહેલું થાકી જાવું
16. દાંત પર સફેદ / ભૂરા રંગની પરત બનવી
17. સોજોથી પેઢામાં રક્તસ્રાવ
18.રાત્રે ખંજવાળ આવવી અને આંગળીઓ વચ્ચે અંડાકાર ફોલ્લીઓ
19. શ્વાસ લેવોમાં મુશ્કેલી થવી / ગળામાથી અવાજ આવવો
1. જ્યારે તમારું બાળક ઊંઘમાથી જાગે અથવા ઉત્સાહિત હોય ત્યારે બંને હાથ અને પગ સરળતાથી તેમજ એક જ સાથે હલાવી શકે છે
2. શું તમારું બાળક ચહેરો નીચેની બાજુ રાખીને સૂતું હોય ત્યારે તેના માથાને જડપથી ઊંચું કરી શકે છે
3. શું તમારું બાળક તમારા અવાજનો પ્રતિસાદ જોરથી અવાજ કરીને આપે છે અથવા આશ્ચર્યચકિત થાય છે અથવા શાંત થઈને અથવા હસીને નવા અવાજ માટે સજાગ થાય છે
4. શું તમારું બાળક રડ્યા સિવાયના કોઈ અવાજ કરી શકે છે? જેમકે ઊહહ..
5. શું તમારું બાળક આંખ સાથે સંપર્ક કરે છે? (તેમની દેખભાળ કરનારની આંખો પર ધ્યાન કેન્દ્રિત કરો)
6. શું તમારું બાળક સામાજિક સ્મિત આપે છે (માતાના હાવભાવ અથવા હાસ્યને ધ્યાનમાં રાખીને જવાબ આપે છે એટલે કે તમને સામે સ્મિત આપે છે)
7. શું તમારું બાળક જમતું હોય તે દરમ્યાન કોઈ પણ ગૂંગળાવ્યા વગર સારી રીતે ચૂસી જાય છે અને ગળી જાય છે?
હું અહીં પુષ્ટિ કરવા માંગુ છું કે મારા બાળકની તબીબી સ્થિતિ વિશે મેં આપેલી માહિતી મારા શ્રેષ્ઠ જ્ઞાન મુજબ સાચી છે.
About The Author: Pooja
More posts by Pooja